અનંતનાગ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અનંતનાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાનું એક નગર છે. અનંતનાગમાં અનંતનાગ જિલ્લાનું મુખ્યાલય છે.