અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર | |
---|---|
બેઠક | રાધનપુર |
ધારાસભ્ય, રાધનપુર | |
પદ પર ડિસેમ્બર ૨૦૧૭ – ૫ જુલાઇ ૨૦૧૯ | |
ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ | |
પદ પર ડિસેમ્બર ૨૦૨૨ – હાલમાં | |
અંગત વિગતો | |
જન્મ | એંદલા | 7 November 1975
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે[૧] અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.[૨] તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચની સ્થાપના કરેલ છે.
અંગત જીવન
તેમને કુટુંબમાં પત્ની કિરણ ઠાકોર [૩]અને બે પુત્રો ઉત્સવ[૪] અને અભય[સંદર્ભ આપો] છે.
કારકિર્દી
કોંગ્રેસ પક્ષથી તેમણે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા. ૨૦૦૮માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. ૨૦૧૩માં ઠાકોરસેનાની સ્થાપના કરી. ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે oss એકતા મંચની સ્થાપના કરી. ૨૦૧૭ માં કોંગ્રેસમાં જોડાયા. ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું[૫][૬] અને બનાસકાંઠામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. તેમણે કોંગ્રેસમાંથી આપેલ રાજીનામાંની જાણ પક્ષે વિધાનસભા સચિવને કરી અને જુલાઈના રોજ ભાજપમાં જોડાયા.[૭] ઓક્ટોબર ૨૦૧૯ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી તેમનો ૩૫૦૦ મતોથી પરાજય થયો હતો.[૮][૯][૧૦] તેમણે ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર વિજય મેળવ્યો હતો.
વિવાદ
પરપ્રાંતીયો પર થયેલી હિંસામાં ક્ષત્રિય ઠાકોર સેનાના સદસ્યો પર ભડકાઉ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા.[૧૧]
સંદર્ભ
- ↑ "Alpesh Thakor joins Congress | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). ૨૪ ઓક્ટોબર ૨૦૧૭. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૭.
- ↑ Times of India (૧૮ ડિસેમ્બર ૨૦૧૭). "Alpesh Thakor wins in Radhanpur".
- ↑ Dec 7, TNN / Updated:; 2017; Ist, 06:39. "Gujarat assembly polls: Alpesh Thakor's wife joins his poll campaign | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-12-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Gujarat: अल्पेश ठाकोर ने सादगी से किया बेटे का विवाह". Dainik Jagran (હિન્દીમાં). મેળવેલ 2020-12-04.
- ↑ Sharon, Meghdoot (2018-10-07). "UP, Bihar Migrants Flee Gujarat After 'Rape Backlash' Triggers Attacks; 342 Arrested". News18. મેળવેલ 2018-10-08.
- ↑ "Congress MLA Alpesh Thakor denies involvement in violence over Sabarkantha rape". The New Indian Express. મેળવેલ 2018-10-08.
- ↑ https://www.ndtv.com/india-news/alpesh-thakor-another-former-congress-lawmaker-join-bjp-in-gujarat-2071741
- ↑ Parmar, Prakash Vasrambhai (2019-10-24). "અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2019-10-24.
- ↑ "Gujarat bypolls: Congress turncoat Alpesh Thakor trailing by 4000 votes". The Hindu Business Line. 2019-10-23. મેળવેલ 2019-10-24.
- ↑ AhmedabadOctober 24, Press Trust of India; October 24, 2019UPDATED:; Ist, 2019 17:50. "Gujarat bypolls: Alpesh Thakor, who defected to BJP, loses from Radhapur". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-24.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Oct 8, PTI /; 2018; Ist, 21:44. "Gujarat migrant attacks: Ahmed Patel defends Alpesh Thakor, targets BJP govt | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-15.CS1 maint: numeric names: authors list (link)
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |