આકાશગંગા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પૃથ્વી આકાશગંગાનો એક નાનો અંશ છે. બ્રહ્માંડમાં અગણિત વિરાટ આકાશગંગાઓ આવેલી છે. આકાશગંગામાં અગણિત તારાઓ આવેલા છે. બે તારા વચ્ચેનું અંતર સામાન્ય રીતે પ્રકાશવર્ષમાં મપાય છે. આકાશગંગા હજારો પ્રકાશવર્ષ મોટી હોય છે.