આગિયો

વિકિપીડિયામાંથી
આગિયો

આગિયો અથવા જુગનૂ અથવા ખદ્યોત (અંગ્રેજી:Firefly) એ એક જંતુ છે. તે વિજ્ઞાનની રીતે ઇન્સેક્ટ પરિવાર (family)માં આવે છે. આ જંતુ પાંખવાળું અને ઊડવાની ક્ષમતા ધરાવે છે. આગિયો પોતાના શરીરના પાછળના તેમ જ નીચેના ભાગમાં પ્રકાશ ઉત્પન્ન કરીને પોતાના સાથીને આકર્ષિત કરે છે અથવા અન્ય જંતુઓનો શિકાર કરવાને માટે આ પ્રકાશનો ઉપયોગ કરે છે. તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો પ્રકાશ પીળો, લીલો, લાલ વગેરે રંગનો હોય શકે છે. આ પ્રકાશ રાસાયણિક - ક્રિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. એમાં અવરક્ત (infrared) અને પારજાંબલી (ultraviolet) આવૃત્તિઓ નથી હોતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]