લખાણ પર જાઓ

આલિશા ચિનોઇ

વિકિપીડિયામાંથી
આલિશા ચિનોઇ
જન્મ૧૮ માર્ચ ૧૯૬૫ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયપાર્શ્વગાયક, recording artist Edit this on Wikidata
વેબસાઇટhttp://alishachinai.com/ Edit this on Wikidata

આલિશા ચિનોઇ (જન્મ: ૧૮ માર્ચ ૧૯૬૫)નો જન્મ ગુજરાતી કુટુંબમાં થયો હતો અને તેના ઘણા આલ્બમ લોકપ્રિય થયા છે તથા પાર્શ્વગાયક તરીકે હિંદી સિનેમા મા પણ યોગદાન આપ્યુ છે.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

આલિશાના પ્રારંભિક આલ્બમ જેવા કે જાદૂ, બેબી ડોલ, આહ આલિશા અને મેડ ઇન ઇંડિયા છે.[] આલિશા ને પીઢ સંગીત દિગ્દર્શક અને સંગીતકાર બપ્પી લહેરી દ્વારા હિન્દી ફિલ્મ સંગીત મા રજૂ કરવામાં આવી હતી. તેઓએ ૧૯૮૦ ના દશક મા સાથે ઘણી હિટ ફિલ્મો જેવી કે ટાર્ઝન, ડાંસ ડાંસ, "કમાંડો", "ગુરુ", લવ લવ લવ વગેરે, હિટ ડિસ્કો કરી હતી. જ્યારે આલિશા તેમની સાથે તેની કારકિર્દી શરૂ કરી ત્યારે તે પાર્શ્વગાયિકા તરીકે ઘણી અભિનેત્રીઓ જેવીકે સ્મિતા પાટિલ, મંદાકિની, શ્રીદેવી, જૂહી ચાવલા, માધુરી દીક્ષિત અને દિવ્યા ભારતી વગેરે માટે ગાયુ હતુ.

અંગત જીવન

[ફેરફાર કરો]

માત્ર થોડા લોકો જાણે છે કે આલિશા એ પોતાનુ નામ પિતરાઇની પુત્રી (પણ ચિનોઇ) ના જન્મ પછી બદલી નાખ્યુ.[] તેનુ લગ્ન મેનેજર રાજેશ ઝવેરી સાથે થયુ હતુ પણ અત્યારે તેઓ અલગ રહે છે.[]

પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ફિલ્મ બંટી ઓર બબલી ના ગીત "કજરારે" માટે ફિલ્મફેર શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ ૨૦૦૫ મા પ્રાપ્ત કર્યો.[]

આંશિક કાર્યસૂચિ

[ફેરફાર કરો]
  1. જાદૂ
  2. આહ...
  3. આલિશા Unleashed
  4. સોનિયા
  5. લવર ગર્લ
  6. આલિશા: બેબી ડોલ ઓફ ઇંડિયા
  7. મેડોના
  8. બોમ્બે ગર્લ
  9. મેઇડ ઈન ઇંડિયા
  10. ઓમ
  11. આલિશા
  12. ગ્રેટેસ્ટ હિટ્સ્
  13. ફિલ્મ હિટ્સ્
  14. બેસ્ટ ઓફ આલિશા લીવ
  15. દિલ કી રાની
  16. શટ અપ એન કિસ મી
  17. આલિશા : સિંગર ડોલ ઓફ ઇંડિયા

આલિશા ચિનોઇ આંશિક કાર્યસૂચિ

[ફેરફાર કરો]

આલિશા ચિનોઇ આંશિક કાર્યસૂચિ[]

  • Alisha Unleashed- આલિશા ચિનોઇ
  1. આહ આલિશા
  2. બાબુશા
  3. બેબી ડોલ
  4. દેખો દેખો
  5. ધીરે ધીરે
  6. જાદૂ
  7. કિસ કો દિલ દૂ
  8. પ્યારા આવારા
  9. રૂઠો ના હમ સે
  10. શોર શરાબા
  11. સુપરમેન
  12. તારા
  13. ટારઝન માય ટારઝન
  14. વોટ ફોર આલિશા
  • જાદૂ- આલિશા ચિનોઇ
  1. જાદૂ
  2. ખુદા
  3. મોન ચેરી
  4. માય એંજલ બ્લુ
  5. રૂઠો ના હમ સે
  6. કભી ના રાત
  7. તુમ મેરી જીંદગી હો
  8. જાદૂ
  • આલિશા- આલિશા ચિનોઇ
  1. Seulement vous (Only you)
  2. ઇશ્ક સે ઇશ્ક
  3. દિલબર જાનિયા
  4. માશુકા
  5. વો પ્યાર મેરા
  6. સોનિયા
  7. ડોન્ટ વોન્ટ યોર લવ
  8. આઇ તેરી યાદ
  9. ધુંઆ ધુંઆ
  10. કેન યુ ડાન્સ
  • મેડ ઇન ઇન્ડીયા- આલિશા ચિનોઇ
  1. મેડ ઇન ઇન્ડીયા
  2. લવર ગર્લ
  3. દિલ
  4. તુ કહાં
  5. એક બાર દો બાર
  6. આજા
  7. મેરે સાથ
  8. ઉ લા લા
  9. ધડકન
  10. મેડ ઇન ઇન્ડીયા (રિમિક્ષ)
  11. દેદે
  • શટઅપ ન કિસ મી- આલિશા ચિનોઇ
  1. શટઅપ ન કિસ મી (રવી બાલ મિક્ષ)
  2. સોનિયા આજા (સ્મેડરોક ડાન્સ રિફિક્ષ)
  3. ત્રા લા લા- તેરે પ્યાર મેં (૩સિ ઇબિઝા મિક્ષ)
  4. દિલ ગોઝ બૂમ (મુંબઇ મિક્ષ)
  5. મેરી જાન મુજે કેહકે
  6. સિલસિલા (ઝાઝ્ડ્ અપ મિક્ષ)
  7. ગઝલ
  8. શટઅપ ન કિસ મી (રવી બાલ હિપહોપ રિફિક્ષ)
  9. સોનિયે આજા (સ્લિ બૂટી મિક્ષ)
  10. સુની મેરી કલાઇ
  11. બી માય લેડી
  12. શટઅપ ન કિસ મી (ચીકી મોન્કી રિફિક્ષ)
  • કામસૂત્ર- આલિશા ચિનોઇ
  1. કામસૂત્ર
  2. મે ઓર તુ
  3. ઇંતજાર
  4. રોતા હે ક્યું મેરા દિલ
  5. જૂમ બેબી જૂમ
  6. વોટ ફોર આલિશા
  7. હે ગમ હમદમ
  8. ડાન્સીંગ ક્વીન
  9. કિસકો દિલ દૂં
  10. તારા
  11. જન્નત
  12. જલતા હે ક્યું તેરા બદન

પસંદિત હીટ ગીતો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Kasbekar, Asha (૨૦૦૬). Pop culture India!: Media, Arts, and Lifestyle. ABC-CLIO. પૃષ્ઠ 34. ISBN 1-85109-636-1. મેળવેલ ૨૭ જાન્યુઆરી ૨૦૧૦. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-21.
  3. "The Sunday Times On The Web - Plus". Sundaytimes.lk. ૮ ડિસેમ્બર ૧૯૯૬. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૧.
  4. 51st Filmfare Awards સંગ્રહિત ૨૦૧૩-૦૧-૦૩ ના રોજ archive.today filmfareawards.indiatimes.com Retrieved on 29-08-2007
  5. "Download and Listen To Songs By Alisha Chinai". xyzsongs.com. મૂળ માંથી 2015-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-22.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]