ઇડ્ડક્કિ બંધ
Appearance
ઇડ્ડક્કિ બંધ | |
---|---|
નીચાણવાળા વિસ્તારમાંથી દેખાતો ઇડ્ડક્કિ બંધ | |
સ્થળ | ઇડ્ડક્કિ જિલ્લો, કેરળ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 9°50′34″N 76°58′34″E / 9.84278°N 76.97611°E |
હેતુ | જળવિદ્યુત |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરુઆત | ૩૦ એપ્રિલ ૧૯૬૯ |
ઉદ્ઘાટન તારીખ | ફેબ્રુઆરી ૧૯૭૩ |
માલિકો | કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | કોંક્રીટ, બેવડો વળાંક, પાતળી કમાન |
નદી | પેરિયાર નદી |
ઊંચાઇ | 168.91 m (554 ft) |
લંબાઈ | 365.85 m (1,200 ft) |
બંધ ક્ષમતા | 450,000 m3 (16,000,000 cu ft) |
સરોવર | |
કુલ ક્ષમતા | 1,996×10 6 m3 (1,618,184 acre⋅ft) |
સક્રિય ક્ષમતા | 1,459×10 6 m3 (1,182,831 acre⋅ft) |
અસક્રિય ક્ષમતા | 536×10 6 m3 (434,542 acre⋅ft) |
સ્ત્રાવ વિસ્તાર | 649.3 km2 (251 sq mi) |
સપાટી વિસ્તાર | 60 km2 (23 sq mi) |
સામાન્ય ઊંચાઇ | 732.62 m (2,404 ft) |
ઊર્જા મથક | |
શરૂઆત તારીખ | ૧૯૭૫ |
ટર્બાઇન | 6 x 130 મેગાવોટ પેલેટોન પ્રકાર |
સ્થાપિત ક્ષમતા | ૭૮૦ મેગાવોટ |
ઇડ્ડક્કિ બંધ કેરળ, ભારતમાં પેરિયાર નદી પર કુરાવાન અને કુરાથી ગ્રેનાઇટ ટેકરીઓની વચ્ચે બાંધવામાં આવેલો બેવડા વળાંક ધરાવતી કમાનો વાળો બંધ છે. તે 167.68 metres (550.1 ft) ઉંચાઇ ધરાવે છે અને કમાન બંધોમાં એશિયામાં સૌથી ઉંચો છે. કેરળ રાજ્ય વીજળી બોર્ડ તેની માલિકી ધરાવે છે અને તેના વડે ૭૮૦ મેગાવોટ જળવિદ્યુત પેદા થાય છે, જેની શરૂઆત ૪ ઓક્ટોબર ૧૯૭૫માં થઇ હતી.[૧] આ બંધ કોંક્રિટનો અને બેવડો વળાંક ધરાવતો પાતળો કમાન બંધ છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Idukki District Hydroelectric projects". મૂળ માંથી 2015-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ માર્ચ ૨૦૦૭.
- ↑ "Salient Features - Dam". મેળવેલ ૧૨ માર્ચ ૨૦૦૭.
વિકિમીડિયા કોમન્સ પર ઇડ્ડક્કિ બંધ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |