કેરળ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેરળ
കേരളം
God's Own Country,
—  state  —
કેરળનુ in ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૮°૩૦′૨૭″N ૭૬°૫૮′૧૯″E / ૮.૫૦૭૪°N ૭૬.૯૭૨°E / 8.5074; 76.972
દેશ ભારત
પ્રદેશ દક્ષિણ ભારત
જિલ્લા(ઓ) ૧૪
સ્થાપના ૧ નવેમ્બર ૧૯૫૬
રાજધાની തിരുവനന്തപുരം (Trivandrum)
સૌથી મોટું શહેર તિરુવનંતપુરમ્
ഗവർണർ
વિધાનમંડળ (બેઠકો) Unicameral (141 seats:
140 elected, 1 nominated)
વસ્તી

• ગીચતા

૩,૧૮,૪૧,૩૭૪[૩] (12th) (2001)

• ૮૧૯ /km2 (૨,૧૨૧ /sq mi)

સાક્ષરતા .% 
અધિકૃત ભાષા(ઓ) મલયાલમ ભાષા
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર ૩૮,૮૬૩ ચોરસ કિલોમીટર (૧૫,૦૦૫ ચો માઈલ) (21st)
ISO 3166-2 IN-KL
Portal Portal: Kerala  
જાળસ્થળ kerala.gov.in
કેરળની મહોર
Kerala in India (disputed hatched).svg

કેરળ (અથવા કેરળમ્ - મલયાલમ:കേരളം ) દક્ષિણ-ભારતમાં આવેલું સાંકડી પટ્ટીના આકારનું રાજ્ય છે. તેનું પાટનગર તિરુવનંતપુરમ્ છે. તે ભારતનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતા રાજ્ય તરીકે જાણીતું છે. મલયાલમ ભાષા આ રાજ્યની મુખ્ય ભાષા છે.

કેરળ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

કેરળ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ છે:

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Literacy - officialwebsite of Govt of Kerala". Retrieved 2010-05-25.  The state ranks first in the country with a literacy rate of 94.59%. The breakup shows 94.2 for males and 87.86 for females.
  2. "kerala front_ final printing 7Nov06.indd" (PDF). Retrieved 2009-07-30. 
  3. Census of India, 2001. Census Data Online, Population.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:



ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ