કર્ણાટક

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Karnataka in India (disputed hatched).svg

કર્ણાટક દક્ષિણ-ભારતના ચાર રાજ્યોમાં નું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ ભાષા છે. ૧૯૭૦ સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ હવે તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો.

કર્ણાટક રાજ્ચના જિલ્લાઓ[ફેરફાર કરો]

કર્ણાટક રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ