દક્ષિણ કન્નડ જિલ્લો

વિકિપીડિયામાંથી
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

દક્ષિણ કન્નડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. દક્ષિણ કન્નડ જિલ્લાનું મુખ્યાલય મેંગલોરમાં છે.