પશ્ચિમ બંગાળ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
West Bengal in India (disputed hatched).svg

પશ્ચિમ બંગાળ (બંગાળી: পশ্চিম বঙ্গ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે.


પશ્ચિમ બંગાળ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

પશ્ચિમ બંગાળના જિલ્લાઓ

પશ્ચિમ બંગાળ રાજ્યમાં કુલ ૧૯ જિલ્લાઓ આવેલા છે.


ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ