મણિપુર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Manipur in India (disputed hatched).svg

મણિપુર (মনিপুর) ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેનું પાટનગર ઇમ્ફાલ નગરમાં આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મણિપુરી છે. મણિપુર એ રાજકીય રીતે સંવેદનશીલ પ્રદેશ છે અને તેમાં દાખલ થવા માટે સરકાર પાસેથી ખાસ મંજુરી લેવી પડે છે.


મણિપુર રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

મણિપુર રાજ્યમાં કુલ ૯ જિલ્લાઓ આવેલા છે.


ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ