નેપાળ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સઙ્ઘીય ગણતન્ત્ર નેપાળ
सङ्घीय गणतन्त्र नेपाल
નેપાળ નો ધ્વજ નેપાળ નું ચિહ્ન
ધ્વજ રાષ્ટ્રીય ચિહ્ન
સૂત્ર: जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
(સંસ્કૃત: જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે.)
રાષ્ટ્રગીત: સયૌં થુંગા ફુલકા
નેપાળ નું સ્થાન
રાજધાની કાઠમંડુ
27°42′ N 85°19′ E
સૌથી મોટું શહેર કાઠમંડુ
સત્તાવાર ભાષા(ઓ) નેપાળી
રાજતંત્ર સઙ્ઘીય લોકતાન્તિક ગણતન્ત્ર
ડા. રામવરણ યાદવ
પુષ્પકમલ દાહાલ
એકીકરણ
૧૭૬૮-૧૨-૨૧
વિસ્તાર
 • કુલ
 • પાણી (%)
 
૧૪૭,૧૮૧ km² (૯૪મો)
૨.૮
વસ્તી
 • ૨૦૦૫ ના અંદાજે
 • ૨૦૦૧ census

 • ગીચતા
 
૨૭,૬૭૬,૪૫૭ (૪૦મો)
૨૩,૧૫૧,૪૨૩

૧૯૬/km² (૩૯મો)
GDP (PPP)
 • Total
 • Per capita
૨૦૦૫ estimate
$૩૭,૦૮૭ બિલિયન (૮૩મો)
$૧,૪૦૨ (૧૬૩મો)
માનવ વિકાસ ક્ર્મ (૨૦૦૩) ૦.૫૨૬ (૧૩૬મો) – મધ્યમ
ચલણ રુપિયા (NPR)
સમય ક્ષેત્ર
 • Summer (DST)
NPT (UTC+૫:૪૫)
નથી પળાતો (UTC+૫:૪૫)
ઈંટરનેટ ટી એલ ડી .np
દેશને ફોન કોડ +૯૭૭નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવેલું છે. નેપાળ આધુનિક જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે.અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મ મા લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોક થી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો.

અંચલ[ફેરફાર કરો]

પ્રમુખ નદીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]