ઇરફાન હબીબ
Appearance
ઇરફાન હબીબ | |
---|---|
જન્મ | ૧૨ ઓગસ્ટ ૧૯૩૧ વડોદરા |
અભ્યાસ સંસ્થા |
ઇરફાન હબીબ માર્કસવાદી ઇતિહાસ વલણ ધરાવતા પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસના એક ભારતીય ઇતિહાસકાર છે. તેઓ હિંદુ અને ઇસ્લામી કટ્ટરપંથીતા વિરુદ્ધ પોતાના મજબૂત વિચાર માટે જાણીતા છે.[૧] તેઓ અગ્રેરિયન સિસ્ટેમ ઓફ મોગલ ઇંડિયા, ૧૫૫૬-૧૭૦૭ના[૨] લેખક છે.
જીવન
[ફેરફાર કરો]તેમના પિતાજી મહમદ હબીબ એક પ્રખ્યાત ઇતિહાસકાર હતા. તેઓ એક નાસ્તિક છે અને તેઓ અલીગઢ શહેરમાં વસે છે.
સન્માન
[ફેરફાર કરો]૨૦૦૫માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Historian: Prof Irfan Habib outlookindia.com. Magazine | 23 April 2007. Retrieved 15 January 2013
- ↑ The agrarian system of Mughal India, 1556-1707 - Irfan Habib
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |