ઈક્વેડોરનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | સપ્ટેમ્બર ૨૬, ૧૮૬૦ |
રચના | પીળો, ભૂરો અને લાલ રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં ઈક્વેડોરનું રાજચિહ્ન |
રચનાકાર | ફ્રાન્સિસ્કો ડે મિરાન્ડા |
ઈક્વેડોરનો રાષ્ટ્રધ્વજ દેશને સ્પેનની ગુલામીમાંથી મુક્તિ બાદ અપનાવાયો. સ્વતંત્રતા સંગ્રામના શરૂઆતના દિવસોમાં સાદો લાલ ધ્વજ જ અપનાવાયો હતો જે બાદમાં બદલી અને હાલનો ધ્વજ વપરાશમાં આવ્યો હતો.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]પીળો રંગ વિવિધ પાક અને ફળદ્રુપ જમીનનું, ભૂરો રંગ મહાસાગર અને ખુલ્લા આકાશનું, લાલ રંગ દેશની આઝાદી માટે શહીદોએ વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |