ઉત્તર કોરિયા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય
Democratic People's Republic of Korea
조선민주주의인민공화국
ઉત્તરી કોરિયા નો ધ્વજ ઉત્તરી કોરિયા નું રાજ ચિન્હ
ધ્વજ રાજ ચિન્હ
રાષ્ટ્ર-ગીત: Aegukka (અંગ્રેજી: દેશભક્તિ ગાના)
Location of ઉત્તરી કોરિયા
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
પ્યોંગયાંગ
39°2′N 125°45′E
રાજભાષા(ઓ) કોરિયન
સરકાર જૂચે સમાજવાદી ગણરાજ્ય,
એકલ દલ વામપંથી રાજ્ય
 - ગણરાજ્ય ના ચીર અધ્યક્ષ કિમ ઇલ-સુંગ
(દિવંગત)
 - રાષ્ટ્રીય રક્ષા આયોગ ના અધ્યક્ષ કિગ જોંગ-ઇલ
 - સુપ્રીમ પીપલ્સ અસેંબલી ના અધ્યક્ષ કિમ યાંગ-નામ
 - વડાપ્રધાન કિમ યાંગ-ઇલ
સ્થાપના  
 - સ્વતંત્રતા ની ઘોષણા ૧ માર્ચ, ૧૯૧૯ 
 - મુક્તિ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ 
 - આધિકારિક ઘોષણા ૯ સપ્ટેંબર, ૧૯૪૮ 
ક્ષેત્રફળ
 - કુલ ૧૨૦,૫૪૦ ચો કિમી. (૯૮ મો)
૪૬,૫૨૮ ચો.માઈલ
 - જળ(%) ૪.૮૭
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૦૯ અનુમાન ૨૨,૬૬૬,૦૦૦ (૫૧ મો)
 - વસતિની ઘનતા ૧૯૦/ ચો કિમી (૫૫ મો)
૪૯૨/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૭ અનુમાન
 - કુલ $ ૪૦ બિલિયન (૯૫ મો)
 - પ્રતિ વ્યક્તિ $૧,૭૦૦ (૨૦૦૮ અનુ.) (૧૯૧ મો)
માનવ વિકાસ સૂચકાંક  (૧૯૯૮) 0.૭૬૬ (મધ્યમ) (૭૫ મો)
ચલણ ઉત્તરી કોરિયા વુઆન (₩) (KPW)
સમય મંડળ કોરિયા માનક સમય (UTC+૯)
ઈંટરનેટ ટી એલ ડી .kp
ટૅલીફોન કોડ +૮૫૦


ઉત્તર કોરિયા, આધિકારિક રૂપે કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય (હંગુલ: 조선 민주주의 인민 공화국, હાંજા:朝鲜民主主义人民共和国) પૂર્વી એશિયા માં કોરિયા પ્રાયદ્વીપ ના ઉત્તરમાં વસેલો દેશ છે. દેશ ની રાજધાની અને સૌથી મોટું શહર પ્યોંગયાંગ છે. કોરિયા પ્રાયદ્વીપ ના ૩૮ મો સમાનાંતર પર બનેલ કોરિયાઈ સૈન્યવિહીન ક્ષેત્ર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ની વચ્ચે વિભાજન રેખા ના રૂપ માં કાર્ય કરે છે. અમનોક નદી અને તુમેન નદી ઉત્તર કોરિયા અને ચીન ની વચ્ચે સીમા નું નિર્ધારણ કરે છે, ત્યાં ધુર ઉત્તર-પૂર્વી છેડે તુમેન નદી ની એક શાખા રૂસ સાથે સીમા બનાવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સન્ ૧૯૦૫માં રુસો-જાપાન યુદ્ધ બાદ જાપાન દ્વારા કબ્જો કરાયા પહલા પ્રાયદ્વીપ પર કોરિયાઈ સામ્રાજ્ય નું શાસન હતું. સન્ ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી આ સોવિયત સંઘ અને અમેરિકા ના કબ્જા વાળા ક્ષેત્રોં માં વહેંચી દેવાયું. ઉત્તર કોરિયા એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની પર્યવેક્ષણ માં સન્ ૧૯૪૮ માં દક્ષિણ માં થયેલ ચુંટણીમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો, જેના પરિણામસ્વરૂપ બે કબ્જા વાળા ક્ષેત્રોમાં અલગ કોરિયાઈ સરકારોનું ગઠન થયું. ઉત્તર અને દક્ષિણ કોરિયા બનેં એ પૂરા પ્રાયદ્વીપ પર સંપ્રભુતા નો દાવો કર્યો જેને પરિણામ સન્ ૧૯૫૦માં કોરિયાઈ યુદ્ધ ના રૂપમાં થયું. સન ૧૯૫૩માં થયેલ યુદ્ધવિરામ બાદ લડ઼ાઈ તો ખતમ થઈ ગઈ, પણ બનેં દેશ હજી પણ આધિકારિક રૂપથી યુદ્ધરત છે, કેમકે શાંતિસંધિ પર ક્યારેય હસ્તાક્ષર નથી કરાયા. બનેં દેશોં ને સન્ ૧૯૯૧ માં સંયુક્ત રાષ્ટ્ર માં સ્વીકાર કરાયા. ૨૬ મે ૨૦૦૯ માં ઉત્તર કોરિયા એ એકતરફી યુદ્ધવિરામ પાછું લઈ લીધું.