ઉમિયામ જળાશય
Appearance
ઉમિયામ જળાશય | |
---|---|
ઉમિયામ જળાશય | |
સ્થાન | મેઘાલય |
અક્ષાંશ-રેખાંશ | 25°39′12″N 91°53′03″E / 25.6532°N 91.8843°ECoordinates: 25°39′12″N 91°53′03″E / 25.6532°N 91.8843°E |
પ્રકાર | કૃત્રિમ જળાશય |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | ૨૨૦ ચોરસ કિલોમીટર |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | શિલોંગ |
ઉમિયામ ઝીલ અથવા ઉમિયામ જળાશય એ ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં આવેલ એક જળાશય છે, જેની રચના ઉમિયામ જળ-વિદ્યુત યોજનાના કારણે થઈ છે. ગૌહત્તીથી શિલોંગ જતા માર્ગ પર આ જળાશય શિલોંગથી ૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
આ જળાશયને બારાપાની ઝીલ પણ કહેવામાં આવે છે. અહીં પાણીની વિપુલ જળરાશિ છે. આશરે ૧૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ કૃત્રિમ સરોવરની રચના દક્ષિણ ખાસી પર્વતોમાંથી આવતી ઉમિયામ નદીના જળપ્રવાહને અવરોધીને કરવામાં આવી છે, જેના કિનારાના એક ભાગ પર વીજળી ઘર છે.[૧] અહીં કિનારા પર બનાવેલ ઉદ્યાન ખાતે નૌકાવિહાર, રોઈંગ બોટ, પેડલ બોટ, વોટર સ્કુટર, સ્પીડ બોટ જેવી વિશેષ સવલતોને કારણે પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.[૨]
ચિત્રદર્શન
[ફેરફાર કરો]-
ઉમિયામ જળાશય
-
ઉમિયામ જળાશય-સૂર્યાસ્ત
-
ઉમિયામ જળાશય
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Umiam Stage - I Power House PH00820 -". ૨૬ ઓક્ટોબર ૨૦૧૬. મૂળમાંથી અહીં સંગ્રહિત 2016-10-26. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.CS1 maint: bot: original URL status unknown (link)
- ↑ "उमियाम झील - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). મેળવેલ ૨૫ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Umiam Lake સંબંધિત માધ્યમો છે.
- ઉમિયમ જળાશય વિષયક સમાચાર સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન
- ઉમિયમ જળ વિદ્યુત યોજના - વિકિમેપિયા
- ઉમિયમ જળાશય વિશે
- કચરા અને પ્રદૂષણનું શિલોંગની વીજ કટોકટીમાં પ્રદાન સંગ્રહિત ૨૦૧૪-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
- ઉમિયમ જળાશય ખાતે પ્રદુષણ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન