ગુવાહાટી

વિકિપીડિયામાંથી
গুৱাহাটী
ગુવાહાટી
City of Eastern Light, City of the rising sun in India, City of Temples, The Gateway of the North-East India
—  મહાનગર  —
સમઘડી દિશામાં ઉપરના જમણા ખૂણેથી: ડિવાઇન પ્લાઝા મોલ, NEDFI હાઉસ, મોનાલ પ્લાઝા, અનિલ પ્લાઝા ડાઉનટાઉન ગુવાહાટી, ટેકરી પરથી રાતનો નજારો, ગુવાહાટીમાં ધુમ્મસ, ગણેશગુરી ફ્લાયઓવર, અને ડી ટી ટાવર્સ
গুৱাহাটীનું
આસામ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°11′0″N 91°44′0″E / 26.18333°N 91.73333°E / 26.18333; 91.73333
જૂનું નામ ગૌહત્તી
દેશ ભારત
પ્રદેશ લોઅર આસામ
રાજ્ય આસામ
જિલ્લો કામરૂપ મેટ્રો
મેયર ડૉલી બોરાહ (કેંગ્રેસ)
ડેપ્યુટી કમિશ્નર શ્રી એસ કે રોય, ACS[૧]
વસ્તી

• ગીચતા

૯,૬૩,૪૨૯ (44) (૨૦૧૧)

• 1,733/km2 (4,488/sq mi) (44) (2010)

અધિકૃત ભાષા(ઓ) આસામીઝ[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

556 square kilometres (215 sq mi)

• 55 metres (180 ft)

કોડ
વેબસાઇટ Guwahaticity.com

ગુવાહાટી કે ગુવાહટી, પ્રાચીન આસામી ભાષામાં પ્રાગ્જ્યોતિષપુર (આસામી: গুৱাহাটী) કે જેનું જૂનું નામ ગૌહત્તી હતું તે આસામ રાજ્યનું સૌથી મોટું શહેર છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી ૯,૬૩,૪૨૯ હતી, અને સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. આને ઈશાન ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. પૂર્વી ભારતનું કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે.

સંદર્ભ[ફેરફાર કરો]