એન્ટાર્કટીકા

વિકિપીડિયામાંથી
એન્ટાર્કટીકા (ભુરા રંગમાં)

એન્ટાર્કટીકાપૃથ્વીનો દક્ષિણોત્તમ અને દક્ષિણ ધ્રુવ ધરાવતો ખંડ છે, જે દક્ષિણ ગોળાર્ધનાં એન્ટાર્ટિક વિસ્તારમાં આવેલો છે. આ આખો ખંડ લગભગ દક્ષિણ વર્તુળની દક્ષિણે આવેલો છે. આ ખંડ હંમેશા બરફથી છવાયેલો રહે છે.