એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા

વિકિપીડિયામાંથી
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પ્રકારજાહેર ક્ષેત્ર
ઉદ્યોગઉડ્ડયન ક્ષેત્ર
સ્થાપના૧ એપ્રિલ ૧૯૯૫
સ્થાપકઉડ્ડયન ક્ષેત્ર
મુખ્ય લોકોડો. ગુરૂપ્રસાદ મોહપાત્રા, ચેરમેન
બી એસ ભુલ્લર, DGCA પ્રોફાઇલ
એસ.સુરેશ, સભ્ય (નાણાં)
અનુજ અગ્રવાલ, સભ્ય (માનવ સંશાધન)
એ કે દત્તા, સભ્ય (ANS)
ઉત્પાદનોવિમાનઘરો
કર્મચારીઓની સંખ્યા૨૨,૦૦૦
મુખ્ય મથકરાજીવ ગાંધી ભવન,
સફદરગંજ એરપોર્ટ, નવી દિલ્હી - ૧૧૦૦૦૩


એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય હેઠળ ભારતમાં નાગરિક ઉડ્ડયન સેવા ઊભી કરવા, સુધારવા તેમજ તેની જાળવણી અને વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે. તે ભારતીય હવાઈ સીમા (એરસ્પેસ) અને આસપાસના દરિયાઈ વિસ્તારો પર એર ટ્રાફિક મેનેજમેન્ટ (એટીએમ) સેવાઓ પૂરી પાડે છે. તે ૧૮ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો, ૭ કસ્ટમ્સ વિમાનમથકો, ૭૮ આંતરિક વિમાનમથકો, ૨૬ સિવિલ એન્ક્લેવ અને લશ્કરી એરફિલ્ડસ સહિત કુલ ૧૨૫ વિમાનમથકોનું વ્યવસ્થાપન કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]