કરનાલ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કરનાલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કરનાલ જિલ્લાનું મુખ્યાલય કરનાલમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના રોહતક વિભાગમાં આવેલ છે.