કર્ક રાશી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાશી કર્ક
ચિન્હ કરચલો
અક્ષર ડ,હ,
તત્વ જળ
સ્વામિ ગ્રહ ચંદ્ર
પ્રકાર હૃદય

કર્ક રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની ચોથી રાશિ ગણાય છે.