કાગડો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કાગડો એ સામાન્ય રીતે આખા જગતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાત રાજ્યમાં આ કાગડા કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

કાગડો.
અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
કોમન હાઉસ ક્રો દેશી કાગડો બધે જોવા મળે છે.
જંગલ ક્રો ગિરનારી કાગડો કચ્છ સિવાય બધે.
રેવન મહાકાગ જવલ્લેજ,રણની કાંધીએ.