કૂકડો

વિકિપીડિયામાંથી
ભારતીય કૂકડો

કૂકડો (સંસ્કૃત : कुक्कुट, પ્રાકૃત : કુકુડ, અંગ્રેજી : Rooster, cockerel કે cock) એ ‘મરઘો’ નામે પણ ઓળખાય છે. કૂકડા જાતિના નરને કૂકડો અને માદાને કૂકડી (મરઘો, મરઘી) નામે ઓળખવામાં આવે છે. આ gallinaceous (ગૅલિનેશસ, મરઘાં, બતક ઇ.) ના વર્ગનું પક્ષી છે. જો કે અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે નરને (કૂકડાને) જ રૂસ્ટર (Rooster) એવા નામે ઓળખવામાં આવે છે.