કેન્યા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જમ્હૂરી યા કીનિયા
કેનિયા ગણરાજ્ય
કુલચિહ્ન of કેનિયા
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: "Harambee"(સ્વાહિલી)
"આવો આપણે સૌ આગળ વધીએ"
રાષ્ટ્રગીત: Ee Mungu Nguvu Yetu
"સબકે રચિયતા હે ભગવાન"
રાજધાની
અને મોટું શહેર
નૈરોબી
૧°૧૬′S ૩૬°૪૮′E / Expression error: Unrecognized punctuation character "�". Expression error: Unrecognized punctuation character "�". / -૧.૨૬૭; ૩૬.૮
અધિકૃત ભાષાઓ સ્વાહિલી, અંગ્રેજી
ઓળખ કીનિયાઈ
સરકાર અર્દ્ધ-અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ
 -  Water (%) ૨.૩
વસતી
 -  ૨૦૦૯ અંદાજીત ૩,૯૮,૦૨,૦૦૦ (૩૬)
 -  ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ census ૩,૧૧,૩૮,૭૩૫
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૮ અંદાજીત
 -  કુલ $૬૦.૩૬૧ બિલિયન (-)
 -  માથાદીઠ $૧,૭૧૧ (-)
એચ.ડી.આઈ. (૨૦૦૭) Increase ૦.૫૨૧
Error: Invalid HDI value · ૧૪૮મો
ચલણ કીનિયન શિલિંગ (KES)
સમય ક્ષેત્ર ઈએટી (UTC+૩)
 -  Summer (DST)  (UTC+૩)
ટેલિફોન કોડ ૨૫૪
ઈન્ટરનેટ સંજ્ઞા .ke

કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે. ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદાન ને મળે છે. દેશ ની રાજધાની નૈરોબી છે.

દેશ નું નામ માઉન્ટ કેન્યા પર રખાયું છે, જે એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને અાફ્રીકાનું બીજું સૌથી ઊંચુ પર્વત શિખર છે. ૧૯૨૦ થી પહેલાં, જે ક્ષેત્ર ને હવે કેન્યા ના નામે ઓળખાય છે, તેને બ્રિટિશ ઈસ્ટ અફ્રીકા સંરક્ષિત રાજ્ય ના રુપે ઓળખાતું હતું.

અહી લગભગ ૩૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે. કેન્યાના અર્થતંત્રમાં તેમનો મહત્વનો ફાળો છે.