કેરેબિયન સાગર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેરેબિયન સાગર
દોમિનિકી ગણતંત્રના ઈસ્લા સાઓના ટાપુ પરનું એક તટીય ક્ષેત્ર

કેરેબિયન સાગર (અંગ્રેજી: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે.[૧]. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે[૨]. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]