ખાંડેક (તા.રાપર)

વિકિપીડિયામાંથી
ખાંડેક (તા.રાપર)
—  ગામ  —
ખાંડેક (તા.રાપર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°38′38″N 70°51′51″E / 23.643777°N 70.864263°E / 23.643777; 70.864263
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ખાંડેક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે.ખાંડેક ગામમાં વિવિધ જ્ઞાતીના લોકો વસે છે.ખાંડેક ગામમાં મુખ્ય વસ્તી બ્રાહ્મણોની છે.જે મુખ્યત્વે પરજિયા રાજગોર છે અને તેઓ સૌ પ્રથમ ગામમાં આવ્યા હતા અને વસવાટ કર્યો હતો.ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં ચામુંડા માતાજી તથા હિંગલાજ માતાજીના મોટા મંદિરો આવેલા છે.

ગામમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. ગામમાં એક વિશાળ તળાવ પણ આવેલું છે, જે બાઇસરું તળાવ અથવા સાંખોલસર તળાવના નામે ઓળખાય છે.

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન