ગુજરાત ક્વીન
ગુજરાત ક્વીન | |
---|---|
પ્રાથમિક વિગતો | |
સેવા પ્રકાર | એક્સપ્રેસ |
વર્તમાન પ્રચાલકો | પશ્ચિમ રેલ્વે |
માર્ગ | |
શરૂઆત | વલસાડ |
રોકાણો | ૨૭ |
અંત | અમદાવાદ |
મુસાફરીનું અંતર | 298 km (185 mi) |
સેવા આવર્તન | રોજીંદી |
આંતર સેવાઓ | |
મુસાફરી વર્ગો | વાતાનુકુલીત કુર્સીયાન, પ્રથમ વર્ગ, દ્વિતિય વર્ગ બેઠક, અનારક્ષિત જનરલ. |
બેઠક વ્યવસ્થાઓ | હા |
ઊંઘવાની વ્યવસ્થાઓ | હા (માત્ર પ્રથમ વર્ગમાં) |
ભોજન-વ્યવસ્થા (કેટરિંગ) સુવિધાઓ | ભોજનવાન જોડાતું નથી |
અવલોકન સુવિધાઓ | 19011/12 ગુજરાત એક્સપ્રેસ અને 19129/30 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ સાથે ડબ્બાઓ (રેક)ની સહભાગિતા |
તકનિકી | |
એંજિન, ડબ્બા, વગેરે | પ્રમાણભૂત ભારતીય રેલ ડબ્બાઓ |
ટ્રેક ગેજ | ૧૬૭૬ એમ.એમ (૫ ફીટ ૬ ઈંચ) |
સંચાલન ઝડપ | 110 km/h (68 mph) વધુમાં વધુ 48.65 km/h (30 mph), રોકાણો સાથે. |
ગુજરાત ક્વીન (19109/19110) ભારતીય રેલવે સાથે જોડાયેલી એક્સપ્રેસ ટ્રેન છે જે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલાં વલસાડ અને અમદાવાદ જંક્શન વચ્ચે ચાલે છે. ટ્રેન નંબર 19109 વલસાડથી અમદાવાદ તરફ જતી ટ્રેન છે જ્યારે ટ્રેન નંબર 19110 અમદાવાદથી વલસાડ તરફ દોડે છે.[૧]
ડબ્બાઓ (કોચ)
[ફેરફાર કરો]ગુજરાત ક્વીનમાં હાલમાં ૨ વાતાનુકુલિત કુર્સીયાન (એસી ચેર કાર), ૨ પ્રથમ વર્ગ, ૧૦ બીજા વર્ગનાં કુર્સીયાનો અને ૮ અનારક્ષિત જનરલ ડબ્બાઓ છે. ભારતમાં સૌથી વધુ ટ્રેન સેવાઓના કારણે ભારતીય રેલવેની માંગ પર આધાર રાખીને કોચ રચનામાં સુધારો થઈ શકે છે.
સેવા
[ફેરફાર કરો]વલસાડ-અમદાવાદ વચ્ચે ટ્રેન ૬ કલાક ૧૦ મિનિટ (૪૮.૩૨ કિમી/કલાક) અને અમદાવાદ-વલસાડ વચ્ચે ૬ કલાક ૫ મિનિટ (૪૮.૯૯ કિમી/કલાક) ની ઝડપે દોડે છે. ટ્રેન કુલ ૨૯૮ કિલોમીટરનું અંતર કાપે છે.[૨] ટ્રેનની સરેરાશ ઝડપ ૫૫ કિમી/કલાક છે, આથી ભારતીય રેલવેનાં નિયમો મુજબ તેના ભાડામાં સુપરફાસ્ટ સરચાર્જનો સમાવેશ થતો નથી. આ ટ્રેન સંપૂર્ણપણે વિદ્યુત એન્જીનથી ચાલે છે, તેને ખેંચવા માટે WAP 4 અથવા WAM 4 એન્જીનનો વપરાશ કરાય છે.
સમયપત્રક
[ફેરફાર કરો]ગુજરાત ક્વીન વલસાડથી દરરોજ સવારે ૪:૦૫ કલાકે ઉપડે છે અને ૧૦:૧૫ કલાકે અમદાવાદ જંક્શન પર પહોંચે છે.[૩] અમદાવાદથી ઉપડતી ટ્રેન દરરોજ સાંજે ૬:૧૦ કલાકે ઉપડે છે અને રાત્રે ૧૨:૧૫ કલાકે વલસાડ પહોંચે છે.
સંપૂર્ણ પ્રવાસ વિવરણ
[ફેરફાર કરો]સ્ટે.
નામ |
સ્ટે.
કોડ |
ટ્રૈન
નં. 19109 વલસાડ થી અમદાવાદ જંક્શન |
પ્રવાસ અંતર | પ્રવાસ,દિવસ | ટ્રૈન,નં.19110,અમદાવાદ,જંક્શન,થી વલસાડ | પ્રવાસ અંતર | પ્રવાસ,દિવસ | ||
---|---|---|---|---|---|---|---|---|---|
આગમન | પ્રસ્થાન | કિ.મી. | આગમન | પ્રસ્થાન | કિ.મી. | ||||
વલસાડ | BL | શરૂ | 04.05 | 0 | 1 | 00.25 | અંત | 298 | 2 |
ડુંગરી | DGI | 04.14 | 04.16 | 08 | 1 | 00.03 | 00.05 | 290 | 2 |
બિલીમોરા
જંક્શન |
BIM | 04.24 | 04.26 | 18 | 1 | 23.52 | 23.54 | 280 | 1 |
અમલસાડ | AML | 04.34 | 04.36 | 24 | 1 | 23.45 | 23.47 | 286 | 1 |
નવસારી | NVS | 04.48 | 04.50 | 40 | 1 | 23.30 | 23.32 | 259 | 1 |
મરોલી | MRL | 04.58 | 05.00 | 47 | 1 | 23.20 | 23.22 | 252 | 1 |
સચીન | SCH | 05.06 | 05.08 | 54 | 1 | 23.11 | 23.13 | 247 | 1 |
ઉધના
જંકશન |
UDN | 05.19 | 05.21 | 64 | 1 | 23.00 | 23.02 | 237 | 1 |
સૂરત | ST | 05.38 | 05.43 | 69 | 1 | 22.50 | 22.55 | 229 | 1 |
સાયણ | SYN | 05.58 | 05.59 | 82 | 1 | 22.24 | 22.25 | 216 | 1 |
કિમ | KIM | 06.08 | 06.09 | 91 | 1 | 22.13 | 22.15 | 207 | 1 |
કોસંબા
જંકશન |
KSB | 06.17 | 06.18 | 99 | 1 | 22.02 | 22.04 | 199 | 1 |
પાનોલી | PAO | 06.26 | 06.27 | 107 | 1 | 21.53 | 21.54 | 191 | 1 |
અંકલેશ્વર
જંકશન |
AKV | 06.36 | 06.38 | 118 | 1 | 21.43 | 21.44 | 180 | 1 |
ભરૂચ
જંકશન |
BH | 06.49 | 06.51 | 128 | 1 | 21.32 | 21.34 | 170 | 1 |
નબીપુર | NIU | 07.04 | 07.05 | 139 | 1 | 21.12 | 21.13 | 159 | 1 |
પાલેજ | PLJ | 07.16 | 07.17 | 152 | 1 | 21.00 | 21.01 | 146 | 1 |
મીયાગામ | MYG | 07.29 | 07.30 | 167 | 1 | 20.47 | 20.48 | 131 | 1 |
વડોદરા
જંકશન |
BRC | 08.00 | 08.05 | 198 | 1 | 20.20 | 20.25 | 100 | 1 |
વાસદ | VDA | 08.27 | 08.28 | 217 | 1 | 19.46 | 19.48 | 81 | 1 |
આનંદ
જંકશન |
ANND | 08.42 | 08.05 | 234 | 1 | 19.31 | 19.33 | 64 | 1 |
કંજરીબોરિયન | KBRV | 08.54 | 08.55 | 240 | 1 | 19.19 | 19.20 | 54 | 1 |
નડિયાદ
જંકશન |
ND | 9.03 | 9.05 | 252 | 1 | 19.07 | 19.09 | 46 | 1 |
મેહમદાબાદ | MHD | 9.21 | 9.23 | 269 | 1 | 18.52 | 18.53 | 29 | 1 |
બારેજડી | BJD | 9.34 | 09.35 | 280 | 1 | 18.39 | 18.40 | 18 | 1 |
મણીનગર | MAN | 9.58 | 10.00 | 294 | 18.19 | 18.21 | 4 | 1 | |
અમદાવાદ
જંકશન |
ADI | 10.15 | અંત | 298 | 1 | શરૂ | 18.10 | 0 | 1 |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gujarat Queen Seat Availability". Indian Rail Enquiry. 22 May 2015.
- ↑ "Gujarat Queen". cleartrip.com. 22 May 2015. મૂળ માંથી 27 મે 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 મે 2015.
- ↑ "Gujarat Queen 19110". મેળવેલ 18 Oct 2012.