ગુજરાતી મુસલમાન

વિકિપીડિયામાંથી
ગુજરાતી મુસલમાન
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત પાકિસ્તાન સાઉદી અરેબિયા કેનેડા દક્ષિણ આફ્રિકા સંયુક્ત આરબ અમીરાત માદાગાસ્કર
ભાષાઓ
ગુજરાતી ઉર્દુ કચ્છી[૧]
ધર્મ
સુન્ની ઇસ્લામ, શિઆ ઇસ્લામ, શિઆ ઇસ્માઇલી, સૂફીવાદ
સંબંધિત વંશીય સમૂહો
ગુજરાતી લોકો પાકિસ્તાની લોકો મરાઠી મુસલમાન પંજાબી મુસલમાન બંગાળી મુસલમાન

ગુજરાતી મુસલમાનગુજરાતી લોકો છે જેમણે ઇસ્લામ ધર્મનો સ્વિકાર કર્યો છે અને તેઓ ગુજરાતી ભાષા બોલે છે. એટલે કે તે ગુજરાતી ભાષા બોલતો ભૌગોલિક અને ધાર્મિક સમૂહ છે, પરંતુ આ લોકો મુખ્યત્વે ગુજરાત, પશ્ચિમી ભારત અને પાકિસ્તાનમાં વસે છે. મુંબઈ શહેરમાં ગુજરાતી મુસલમાનોની મોટી વસ્તી છે.[૨] પૂર્વ સ્વતંત્રતાસેનાની અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા દુનિયામાં સૌથી પ્રસિદ્ધ[સંદર્ભ આપો] ગુજરાતી મુસલમાન હતા.

ગુજરાતી મુસલમાનોની કેટલીક પેટાજ્ઞાતિઓ આ પ્રમાણે છે:

  • મેમણ
  • ખત્રી
  • વહોરા
  • છીપા
  • ઘાંચી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gujarātī". Onmiglot: online encyclopaedia of writing systems and languages. મેળવેલ ૩ મે ૨૦૧૪.
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,