ગોપનાથ મહાદેવ (આમોદરા)
ગોપનાથ મહાદેવ આમોદરા (તા. બાયડ)માં આવેલ ભગવાન શિવનું મંદિર છે.આ મંદિરમાં મહાશિવરાત્રિએ ભવ્ય મેળાનું આયોજન થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળે છે. આ શિવ મંદિરની બાજુ એક સુંદર તળાવ પણ છે.
મહોર નદી[ફેરફાર કરો]
અહીં થી જ મહોર નદી ઉત્પન્ન થાય છે જે આગળ દેરોલી, કાળાજી, કપડવંજ, કઠલાલ, ખેડા ખાતે વાત્રક નદીમાં જોડાય જાય છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ગોપનાથ મહાદેવ મંદિર આશરે ૧૦૦ વર્ષથી પણ વધારે જુનું છે. આ મંદિરની બાજુમા મંદિરના પુજારીઓની સમાધી આવેલી છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |