ઘાના

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

ઘાના ગણરાજ્ય
ઘાના ગણરાજ્ય નો ધ્વજ ઘાના ગણરાજ્ય નું રાજ ચિન્હ
ધ્વજ રાજ ચિન્હ
રાષ્હ્ટ્રવાક્ય: "સ્વતંત્રતા અને ન્યાય"
Location of ઘાના ગણરાજ્ય
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
અક્રા
૫°૩૩′N ૦°૧૫′W
રાજભાષા(ઓ) અંગ્રેજી
સરકાર સંવૈધાનિક અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ થી 
ક્ષેત્રફળ
 - કુલ ૨૩૮,૫૩૫ ચો કિમી. (૮૧ વાં)
૯૨,૦૯૮ ચો.માઈલ
 - જળ(%) ૩.૫
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૦૯ અનુમાન ૨૩,૮૩૭,૦૦૦ (૪૮ મો)
 - વસતિની ઘનતા ૯૯.૯/ ચો કિમી (૧૦૩ મો)
૨૫૮.૮/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૯ અનુમાન
 - કુલ $૩૬.૧૩૫ બિલિયન (-)
 - પ્રતિ વ્યક્તિ $૧,૫૬૩.૭૪ (-)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૭) Increase ૦.૫૫૩ (મધ્યમ) (૧૩૬ મો)
ચલણ ઘાનિયન સેડી (GHS)
સમય મંડળ જીએમટી (UTC૦)
 - ગ્રીષ્મ (DST) જીએમટી (UTC૦)
ઈંટરનેટ ટી એલ ડી .gh
ટૅલીફોન કોડ ++૨૩૩


ઘાના, સાંવિધાનીક નામ ઘાના ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે . તેની પશ્ચિમી સીમા કોટ દી'વાર (આયવરી કોસ્ટ) સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર ટોગો, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ ગિનીની અખાત છે. તેની રાજધાની અક્કરા શહેર છે. ત્યાંની સાંવિધાનીક ભાષા અંગ્રેજી છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૨,૩૮,૫૮૫ ચો. કી. છે અને ત્યાંની જનસંખ્યા ૨,૩૮,૩૨,૪૯૫ની છે. ઘાના શબ્દનો અર્થ 'લડવૈયા રાજા' એમ થાય છે. ઘાનાએ ૧૯૫૭માં બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી અને તે રાષ્ટ્ર સંધ, સંયુક્ત રાષ્ટ્રસંધ, આફ્રિકન યુનિયન તેમજ પશ્ચિમી આફ્રિકી રાજ્યો ના આર્થિક સમુદાયનો સભ્ય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.[૧]
નોંધ[ફેરફાર કરો]

  1. Human Development Indices, Table 3: Human and income poverty, p. 35. Retrieved on 1 June 2009