ચર્ચા:ગુજરાતના જિલ્લાઓ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખમાં ફક્ત ઢાંચો જ છે, શું ઢાંચો હોવા છતાં એક આખા લેખની જરૂર છે?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૪૩, ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

નહીં. --અશોક મોઢવાડીયા ૧૪:૪૦, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ગુજરાત[ફેરફાર કરો]

Tekinaજી, ગુજરાત લેખમાં આ માહિતીનો સમાવેશ થાય છે, પણ મારા મતે અહીં કોન્સાઈઝ સ્વરૂપે આ વિષય પર માહિતી મળે છે તો તેને રહેવા દેવો જોઈએ. છતાં આપનાને અન્ય સભ્યોના મત જાણ્યા પછી આખરી નિર્ણય લઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૧, ૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

અસહમતી[ફેરફાર કરો]

આ માહિતી ઘણી સુંદર છે અને એક જ સ્થળે ટૂંકમાં મળે છે. લેખનું નામ બદલી ગુજરાતના જિલ્લાઓની યાદી કરી શકાય.--sushant (talk) ૧૭:૩૩, ૧૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

એકદમ સાચી વાત છે. તેને લીધે આપડે ગુજરાતના લેખમાથી આ માહિતી કાઢી નાખી શકિએ છીએ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૭:૩૫, ૧૯ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ ફક્ત યાદી નથી, તેથી પણ વધુ છે. માટે તેનું નામ ગુજરાતના જિલ્લાઓની યાદી વિષયવસ્તુને પુરતો ન્યાય નહિ આપે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]
સુશાંતભાઇ સાથે સહમત... ભવિષ્યમાં આ લેખમાં થોડું વધુ લખી શકાય જેમકે જીલ્લાઓ પહેલા કઈ રીતે વિભાજીત હતા વગેરે વગેરે... sIસીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૫૬, ૧ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


== જી નહિ. આ પાનુ દુર કરશો નહિ. આ લિસ્ત બહુ જ ઉપયોગી છે. -- દિનેશ્

== યાદિમા બતાવેલ વસ્તિ ૨૦૦૧ પ્રમાણેની છે. તો આને ૨૦૧૧ ની નવી ગણતરી પ્રમાણે સુધારવાની જરૂર છે. - દિનેશ ૦૭-ઓગ્શ્ત-૨૦૧૨.

તાલુકાની સંખ્યા[ફેરફાર કરો]

આ લેખમાં તાલુકાઓની કુલ સંખ્યા 249 દર્શાવાઈ તે અધિકૃત સંદર્ભો પ્રમાણે યોગ્ય જ છે. (સંદર્ભ: ગુજરાત સરકારની સાઈટ) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૧૪ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]