ચર્ચા:જંગડીયા (તા. અબડાસા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામના નામની સાચી જોડણી[ફેરફાર કરો]

આ ગામના નામની સાચી જોડણી વિશે શંકા છે.

  1. [૧] અનુસાર તે "જગાળીયા" છે
  2. [૨] અનુસાર તે "જાંગડીયા" છે
  3. [૩] અનુસર તે "Jagaliya" છે
  4. [૪] અનુસાર તે જાંગડીયા છે.

ઉપરના બીજા અને ચોથા મુદ્દાને આધાર માની ગામનું નામ જાંગડીયા રાખ્યું છે. કોઈ સભ્યને સાચી જોડણી માલુમ હોય તો અહીં જણાવશો.--Sushant savla (talk) ૧૧:૩૯, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

નામ જંગડીયા કરેલ છે, તે જાણ ખાતર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૦, ૭ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)[ઉત્તર]