ચર્ચા:ડોળિયા (તા. સાયલા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ડોળિયા નો વિકાસ[ફેરફાર કરો]

ડોળિયા ગામે ભૌગોલિક તેમજ માળખાકિય સુવિધામા ઘણો વિકાસ થયેલ છે જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ કુમાર તથા કન્યાશાળા રોડ રસ્તા ભૂગૅભ ગટર નમૅદાનુ પીવાના પાણી જેવી અનેક સુવિધા ડોળિયા ગામમા જોવા મળે છે નારસંગ સણોથરા (ચર્ચા) ૨૧:૪૮, ૨૦ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]