ચર્ચા:પાણીયા અભયારણ્ય

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કોઈ સભ્યશ્રીએ અહીં નામમાં ફેરફાર કરેલો જે સંદર્ભ જોતાં અમાન્ય છે. વન વિભાગની વેબસાઈટ પર આ અભયારણ્યનું અધિકૃત નામ "પાણીયા અભયારણ્ય જ છે. (અંગ્રેજી: Pania Wild Life Sanctuary) (સંદર્ભ : વન વિભાગ-પાણીયા અભયારણ્ય) અધિકૃત નામમાં ફેરફાર અમાન્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૮, ૧૧ ઓકટોબર ૨૦૧૩ (IST)