ચર્ચા:મમુઆરા (તા. ભુજ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્થાપનાનું વર્ષ[ફેરફાર કરો]

ગામની સ્થાપના ચોક્કસ કયા વર્ષમાં થઈ હતી એનો કોઈ સંદર્ભ અને/અથવા પુરાવો જોઈએ. જો એવા કોઈ સંદર્ભ ન હોય તો એ માહિતી લેખમાં ઉમેરી ન શકીએ. સંદર્ભ અધિકૃત રીતે પ્રસિદ્ધ થયેલા માધ્યમનો હોવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૪, ૧૦ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]