ચર્ચા:મહેગામ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સદગુરુ શ્રી હરિબાવા મંદિર (માહ્યાવંશી સમાજ ના ઇષ્ટદેવ)[ફેરફાર કરો]

ભરૂચ જિલ્લાના ના ગામો માં આવેલ "મહેગામ" ગામ ની અંદર આવેલ અન્ય મંદિરો ની સાથે સાથે એક પૌરાણિક શ્રી હરિબાવા સમાધિ મંદિર પણ છે...જ્યાં શ્રી હરિબાવા ગોસાઈ , દેવળ માં , અને પીતાંબર સાહેબ (દાસ) ની સમાધિ પણ છે...અને એ માહ્યાવંશી સમાજ ના ઇષ્ટદેવ તરીકે પુજાય છે...અને આ ગામ "મઠ મહેગામ" તરીકે પણ ઓળખાય છે... એ પણ નોંધ લેવા વિનંતી છે... લી... ગણપત માહ્યાવંશી વાવ (સચિન)


2409:4041:6E84:3388:D36D:67BC:4FBE:A7CB ૧૧:૫૮, ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ (IST)[ઉત્તર]