ચર્ચા:વલસાડ તાલુકો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં તાલુકાના ગામોની સંખ્યા ઢાંચામાં ૮૯ છે જ્યારે તાલુકાની શ્રેણીમાં ૧૦૩ પૃષ્ઠો છે. નજર નાખવા વિનંતી.--Vyom25 (ચર્ચા) ૧૫:૨૪, ૧૭ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

અને, તાલુકા પંચાયતની વેબસાઇટ પર ગામોની સંખ્યા ૯૭ છે! હા, ૧૦૩માં વલસાડ, વલસાડ તાલુકો અને અન્ય બે લેખોનો સમાવેશ થાય છે, તો પણ સુધારા-અપડેટની જરૂર છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૬, ૧૭ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]
કરું છું....--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]