ચર્ચા:સાકરાઈ ટીંબો (તા. ભુજ)
અક્ષાંસ રેખાંશ[ફેરફાર કરો]
આ ગામના શક્ય તેટલા અક્ષાંસ રેખાંશ મુક્યાછે. યોગ્ય અક્ષાંસ રેખાંશ મળે તો મુકવા વિનંતી.
આ ગામના નામ વિષે પણ શંકા છે. આ ગામનું નામ શકરાઈ ટીંબો એમ લાગે છે.
સંદર્ભ : [૧] --Sushant savla (talk) ૧૨:૪૦, ૨૧ માર્ચ ૨૦૧૪ (IST)