ચેતના (સામયિક)

વિકિપીડિયામાંથી
ચેતના
સંપાદકઈશ્વરલાલ દેસાઈ
આવૃત્તિમાસિક
પ્રકાશકવસંત દલાલ
કુલ ફેલાવો1,000 (1956)
સ્થાપના વર્ષ૧૯૫૪
પ્રથમ અંક1954 (1954)
છેલ્લો અંક ()
દેશબ્રિટીશ ભારત
મુખ્ય કાર્યાલયસુરત
ભાષાગુજરાતી

ચેતનાગુજરાતી ભાષાનું એક માસિક પ્રકાશન હતું, જે ભારતના સુરતમાં પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીના અંગ રૂપે બહાર પાડવામાં આવ્યું હતું. [૧] પ્રકાશનની સ્થાપના ૧૯૫૪માં થઈ હતી.[૨] તે અરુણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવતું હતું.[૩][૪] ૧૯૫૬ના વર્ષમાં ચેતનાની ૧૦૦૦ નકલો વેચાતી હતી.[૫]

ઇશ્વરલાલ દેસાઈ ચેતનાના સંપાદક હતા, અને વસંત દલાલ પ્રકાશક હતા.[૩][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Report of the National Conference, Vol. 4. Praja Socialist Party, 1958. p. 125
  2. "Public life". District Gazetteer. મૂળ માંથી 19 ઑક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2016. Check date values in: |archive-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ India. Press in India. New Delhi: Office of the Registrar of Newspapers, 1957. pp. 166, 447
  4. The Times of India Directory and Year Book Including Who's Who. Bombay: Bennett, Coleman & Co, 1961. p. 1319
  5. ૫.૦ ૫.૧ Socialist International (1951- ), and Asian Socialist Conference. Yearbook of the International Socialist Labour Movement. Volume I 1956-1957 London: Lincolns-Prager International Yearbook Publishing Co., Ltd, 1957. p. 270