છોટાઉદેપુર

વિકિપીડિયામાંથી
છોટાઉદેપુર
—  નગર  —
છોટાઉદેપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°19′12″N 74°0′36″E / 22.32000°N 74.01000°E / 22.32000; 74.01000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
વસ્તી ૨૭,૧૬૬ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

છોટાઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મહત્વના છોટાઉદેપુર તાલુકાનું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

છોટાઉદેપુર રજવાડાનું પ્રતિક

છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ ૧૭૪૩માં કરી હતી. આ રજવાડું રેવા કાંઠા એજન્સીનું બીજા દરજ્જાનું રજવાડું હતું અને ૧૦ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.

ભૂગોળ[ફેરફાર કરો]

આ નગર ઓરસંગ નદીને કિનારે વસેલું છે.

ઉદ્યોગ[ફેરફાર કરો]

અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણ થયો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.