ઢાંચાની ચર્ચા:સંદર્ભ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખોમાં {{સંદર્ભ}} આ રીતે વાપરવા થી કંઇક વિચિત્ર રીતે ૨ લીટિ છૂટે છે અને એક સ્પેઇસ પણ આવી જાય છે. મદદ કરશો... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૭:૩૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ખબર નથી આવું ક્યાં થાય છે, કેમકે મેં ઘણા લેખો કે જેમાં વપરાયું હોય તે ચકાસી જોયા, મને આવું ના જણાયું. શ્રેષ્ઠ ઉદાહરણ તરિકે બ્લૉગ#ઉદ્ભવ આ વિભાગના ત્રીજા ફકરાની બીજી લીટી જુઓ જેમાં આ ઢાંચો વપરાયો છે, પરંતુ લખાણમાં ક્યાંય ભંગાણ જણાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૭, ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
બહુ કહેવાય... કૃપા કરી વિજ્ઞાન અને ટેકનોલોજીનું નિયામકમંડળ માં મારી ભૂલ ચિધાડશો... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૦:૨૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)


{{સંદર્ભ}} પછી ફક્ત એક સ્પેઇસ છોડિએ તો ફોર્મેટિન્ગ ખરાબ થઇ જાય છે. તમને નાહક પરેશાન કર્યા... માફ કરશો ધવલભાઇ.. અને હા.. ગુગલ ટુલકિટ વિશે હવે મને પણ લાગે છે કે કોઇક પ્રોજેક્ટના ભાગ રુપે ભાષાંતર ચાલતુ હોય.. હું તો સફાઇ કામ(મઠારવા) માં પડ્યો છું.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૫:૧૫, ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

હવે વધુ ઠીક લાગે છે.. આપ જોઇ જશો... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૨:૩૧, ૨૬ ઓકટોબર ૨૦૧૦ (UTC)

ઢાંચો અપડેટ[ફેરફાર કરો]

આ ઢાંચો અદ્યતન બનાવવા માટે નીચે પ્રમાણેનો કોડ અંગ્રેજી વિકિમાંથી અપડેટ કર્યો છે. વધુ ચકાસણી પછી તેને અમલમાં મૂકીશ. ટીપ્પણીઓ આવકાર્ય છે!


{{ {{{|safesubst:}}}#invoke:Unsubst||date=__DATE__ |$B=
{{Fix
|name={{{name|સંદર્ભ આપો}}}
|link=વિકિપીડિયા:સંદર્ભ
|text=<code style="color:red">[[સંદર્ભ આપો]]</code>
|class=Template-Fact
|title={{{reason|આ વાક્ય માટે યોગ્ય સ્ત્રોતમાંથી સંદર્ભો જરૂરી છે.}}}
|date={{{date|}}}
|cat=[[Category:સંદિગ્ધ વાક્યો વાળા લેખો]]
}}
}}<noinclude>
{{Documentation}}

--કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૩, ૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]