દાડમ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
" | દાડમનું ફળ
દાડમનું ફળ
" | જૈવિક વર્ગીકરણ

દાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે. તેનાં ઝાડ હિંદમાં સર્વત્ર થાય છે. અરબસ્તાનમાં આવેલ મસ્ક્તનાં દાડમ ઉત્તમ મનાય છે. તેમાં બી ઓછાં હોય છે, પણ રસ ઘણો હોય છે. દાડમનાં ઝાડ બે અઢી માથોડાં ઊંચાં થાય છે. ધોળકા, કાબુલી, ભાવનગરી, દેશી એમ દાડમની જુદી જુદી જાત થાય છે.

દાડમનું ફળ
દાડમના દાણા

ઈરાન, અરબસ્તાન, કાબુલ અને અફઘાનિસ્તાન તરફ થતાં મસ્કતી દાડમ ઘણી મુદૄત સુધી ટકી શકે છે. દાડમમાં નર ને માદાનાં ઝાડ થાય

સ્ત્રોત[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડળ
  • અંગ્રેજી વિકિપીડિયા