દિવાન બલ્લુભાઇ શાળા

વિકિપીડિયામાંથી
દિવાન બલ્લુભાઈ શાળા
Location
નકશો
મણિનગર

,
Information
Mottoतमसोमा ज्योतिर् गमया
Founded૬ જાન્યુઆરી , ૧૯૦૮
Founderજીવણલાલ દીવાન, બળવંતરાય ઠાકોર
Affiliationsગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી શૈક્ષણિક બોર્ડ
Websitehttp://www.divanballubhai.edu.in

દિવાન બલ્લુભાઈ શાળા અમદાવાદમા આવેલી શહેરની સૌથી જૂની શાળાઓમાંની એક શાળા છે.[સંદર્ભ આપો] ૧૯૦૮માં માત્ર ૧૦૨ વિદ્યાર્થીઓ સાથે આ શાળાની સ્થાપના કરવામા આવેલી. આ શાળાની બે શાખાઓ મણીનગર અને પાલડી વિસ્તારોમાં આવેલી છે. શાળા બાલમંદિરથી ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ આપે છે. ૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરી હતી.

ચિત્રો[ફેરફાર કરો]

દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયા શાખા.
મુખ્ય પરસાળ
મુખ્ય પરસાળ 
શ્રી ઠાકોર શિક્ષણ ભવન
શ્રી ઠાકોર શિક્ષણ ભવન 
ગુરૂ દક્ષિણા ભવન
ગુરૂ દક્ષિણા ભવન 
શાળાનો મુખ્ય દરવાજો
શાળાનો મુખ્ય દરવાજો