નોઝીયા કરોમેતુલ્લો

વિકિપીડિયામાંથી
નોઝીયા કરોમેતુલ્લો
ચિત્ર:Noziya.jpg
પાર્શ્વ માહિતી
મૂળ નામ
نازیه کرامت الله
Нозияи Кароматулло
જન્મ (1988-02-07) 7 February 1988 (ઉંમર 36)
દુશનબે, તાજિકિસ્તાન
શૈલી
  • ગઝલ
  • ભારતીય લોકસંગીત
  • પોપ સોંગ
  • સિનેમા
વ્યવસાયોસંગીતકાર
વાદ્યોતબલા
સક્રિય વર્ષો૨૦૧૦ – ૨૦૧૫

નોઝિયા કારોમાતુલ્લો (તાજિક: Нозияи Кароматулло; જન્મ ૭ ફેબ્રુઆરી ૧૯૮૮) તાજિકિસ્તાનની તાજિક , ફારસી અને હિન્દી ગાયિકા છે. નોઝિયા મોટે ભાગે તાજીક ભાષામાં ગીતો ગાય છે. જોકે ક્યારેક ક્યારેક તે હિન્દી ગીત પણ ગાય છે.[૧]

તેણે વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા અને ૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો.

તેના પિતા, કેરોમાતુલ્લો કુર્બોનોવ, ૧૭ ઓક્ટોબર ૧૯૯૨ના રોજ, યવાન જિલ્લામાં ગૃહયુદ્ધ દરમિયાન ડાકુઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં રાત્રે લગ્નની પાર્ટીથી પાછા ફરતા મૃત્યુ પામ્યા હતા.

શિક્ષણ[ફેરફાર કરો]

નોઝિયા ૨૦૦૫ માં મલ્કી સોબીરોવા થી સ્નાતક થયા અને ક્લાસિકલ ગાયીકા અને નૃત્યના શૈક્ષણિક ડિપ્લોમા અભ્યાસક્રમ માટે નવી દિલ્હીના કન્ઝર્વેટરીમાં પ્રવેશ મેળવ્યો.[૨]

૨૦૧૦ માં તે ભારતીય કન્ઝર્વેટરીમાંથી સન્માન સાથે સ્નાતક થઈ.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Нозияи Кароматулло". clips.tj. મેળવેલ 2020-06-06.
  2. "Нозияи Кароматулло". clips.tj. મેળવેલ 2020-07-16.
  3. Sonal, Swapnal (2018-09-02). "जानिए कौन है तजाकिस्‍तान की यह सिंगर, जो गाती है हिंदी गाने". वायरल अड्डा (હિન્દીમાં). મૂળ માંથી 2020-07-18 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-16.