પંજાબ (પાકિસ્તાન)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પંજાબ (પાકિસ્તાન)પાકિસ્તાન દેશનો એક સૂબો અથવા પ્રાંત છે. આ પ્રાંતમાં ૩૬ જિલ્લાઓ આવેલા છે.

પંજાબ

પંજાબ એ વસ્તીની રીતે જોતાં પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. પંજાબમાં રહેવાવાળા લોકો પંજાબી કહેવાય છે.

પંજાબ