લખાણ પર જાઓ

પાટીદાર અનામત આંદોલન

વિકિપીડિયામાંથી
પાટીદાર અનામત આંદોલન
૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદમાં પ્રદર્શન
મૂળ નામ પાટીદાર અનામત આંદોલન
તારીખ6 July 2015 (2015-07-06) – 14 January 2019 (2019-01-14)
સ્થાનગુજરાત, ભારત
પ્રકારપ્રદર્શન, વિરોધ પ્રદર્શન, તોફાનો
કારણપાટીદાર સમાજ માટે અન્ય પછાત વર્ગનું આરક્ષણ
સંચાલકઅનેક પાટીદાર સમાજો
મૃત્યુ૧૨[][][]
ઇજાઓઓછામાં ઓછા ૨૭ નાગરિકો[] અને ૨૦૩ પોલીસ જવાનો
સંપત્તિને નુકશાનઅનેક વાહનો, ૨૦૦ કરતાં વધુ બસ અને સમગ્ર ગુજરાતમાં જાહેર મિલ્કતને નુકશાન
અમદાવાદ: ૧૨ કરોડ[]
રાજકોટ: ૧.૪૭ કરોડ[]
પોલીસ વિભાગ: ૨૦૦ કરોડ[]
ધરપકડોઓછામાં ઓછી ૬૫૦[] (૧૫૬ છોડી દેવાયા)[][]
Charges૪૩૮ કેસ અલગ-અલગ આરોપો સાથે (૩૯૧ પાછા ખેંચાયા)[૧૦]

પાટીદાર અનામત આંદોલનગુજરાતમાંથી શરુ થયેલું અનામતની માગણી માટેનું આંદોલન છે.

જુલાઇ ૨૦૧૫થી શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં.[૧૧] પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.

પરિણામ

[ફેરફાર કરો]

ભારતીય સંસદમાં ૧૦૩મો બંધારણીય સુધારો ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામતનો ખરડો પસાર થયો હતો. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.[૧૨][૧૩] ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.[૧૪] ૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ હાર્દિક પટેલ વિધિવત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો.[૧૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kin of 12 Patidars killed during quota stir to get Rs3 lakh aid". The Times of India. ૧૪ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૧૮ એપ્રિલ ૨૦૧૬.
  2. PTI (૨૭ ઓગસ્ટ ૨૦૧૫). "Patidar agitation: Uneasy calm in violence-hit Gujarat, death toll rises to 10". The Times of India. મેળવેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૫.
  3. "Rajkot man commits suicide in support of Patidar agitation". Business Standard News. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫.
  4. ૪.૦ ૪.૧ "No hasty arrest in last week's violence cases: Rajkot top cop". The Indian Express. ૩ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  5. DeshGujarat (૩૦ ઓગસ્ટ ૨૦૧૫). "Patidar andolan: AMC suffers Rs 12 crore damages in public properties". DeshGujarat. મેળવેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૫.
  6. "Anandiben Patel hits out at Patidar quota agitators, invokes caste riots of past". The Indian Express. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫.
  7. "Patel vs Patel vs Patel". The Indian Express. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  8. "Violence in Mehsana at rally seeking quota for Patidars". The Indian Express. ૨૪ જુલાઇ ૨૦૧૫. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૫.
  9. Umarji, Vinay (૪ ઓગસ્ટ ૨૦૧૬). "Governor accepts CM Anandiben's resignation". Business Standard News. મેળવેલ ૪ ઓગસ્ટ ૨૦૧૬.
  10. "Gujarat government to withdraw 90 per cent cases related to Patidar agitation". The Indian Express. ૩૧ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૪ ઓગસ્ટ ૨૦૧૬.
  11. Langa, Mahesh (૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫). "Patels' quota demand poses challenge to Anandiben". The Hindu. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૫.
  12. "10% quota for economically weaker sections to bring social equality: Govt". Press Trust of India. 12 March 2019 – Business Standard વડે.
  13. "Economic Reservation :Constitution (103rd) Amendment Does Not Violate Basic Structure, Centre Tells SC". www.livelaw.in. 12 March 2019.
  14. "Gujarat first state to implement 10% quota for economically weak in general category". www.businesstoday.in.
  15. "Patidar Leader Hardik Patel Joins Congress In Presence Of Rahul Gandhi". NDTV. 12 March 2019.