પાવી જેતપુર
Appearance
પાવી જેતપુર | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°20′34″N 73°50′26″E / 22.342756°N 73.840436°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | છોટાઉદેપુર |
તાલુકો | પાવી જેતપુર |
વસ્તી | ૭,૮૬૪[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
પાવી જેતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]પાવી જેતપુર ઓરસંગ નદીના કાંઠે વસેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jetpur Population, Caste Data Vadodara Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |