પિંક ફ્લોઇડ

વિકિપીડિયામાંથી
પિંક ફ્લોઇડ
ડાર્ક સાઇડ ઓફ ધ મૂન સંગીત કાર્યક્રમ, ૧૯૭૩
પાર્શ્વ માહિતી
મૂળલંડન
શૈલીપ્રોગ્રેસિવ રૉક, સાઇકેડેલિક રૉક, આર્ટ રૉક
સક્રિય વર્ષો૧૯૬૫ (૧૯૬૫)–૧૯૯૫, ૨૦૦૫ (ફરી જોડાણ)
વેબસાઇટpinkfloyd.com

પિંક ફ્લોઇડ એ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્રિટિશ રૉક બેન્ડ હતું. જે તેમનાં ફિલસૂફીભર્યા ગીતો, સોનિક પરીક્ષણો અને જીવંત પ્રદર્શન માટે જાણીતું હતું. લોકપ્રિય સંગીતમાં તેઓ સૌથી પ્રભાવી સંગીતકારોમાંના એક ગણાય છે.

૧૯૬૫ માં રોજર વોટર, રિચર્ડ રાઇટ, નિક મેસન અને સિડ બેરટે પિંક ફ્લોઇડ બેન્ડની સ્થાપના કરી હતી. ડેવિડ ગિલમોર બેન્ડનાં પાંચમાં સભ્ય તરીકે ડિસેમ્બર ૧૯૬૭માં જોડાયા હતા.

પિંક ફ્લોઇડ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી