લખાણ પર જાઓ

પુજા ગોર

વિકિપીડિયામાંથી
પુજા ગોર
જન્મ૧ જૂન ૧૯૯૧ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata

પુજા ગોર ( પૂજા ગૌર, જન્મ ૧ જૂન ૧૯૯૧)[] એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.[] તેણી મન કી આવાઝ ધારાવાહિકમાં પ્રતિજ્ઞા તરીકેની ભુમિકા માટે,[] કિતની મહોબ્બત હૈ ધારાવાહિકમાં પૂર્વી તરીકેની ભુમિકા માટે[] અને એક નયી ઉમ્મીદ ધારાવાકિકમાં રોશની તરીકેની ભુમિકા માટે [] જાણીતી છે

અંગત જીવન

[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૫માં, પુજા ગોર સ્વ રક્ષણ અને શારીરિક સ્વસ્થ રહેવા માટે કિકબૉક્સિન્ગ માટે શીખી છે.[]

ટીવી કારકિર્દી

[ફેરફાર કરો]
વર્ષ બતાવો ભૂમિકા નોંધો
૨૦૦૯ કિતની મહોબ્બત હૈ પૂર્વી સૈલ મિત્તલ
૨૦૦૯-૨૦૧૨ મન કી આવાઝ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા કૃષ્ણ સિંહ
૨૦૧૦ સપના બાબુલ કા...બિદાઈ પ્રતિજ્ઞા મહેમાન કલાકાર
૨૦૧૦ યે રીશ્તા ક્યા કહલાતા હૈ પ્રતિજ્ઞા મહેમાન કલાકાર
૨૦૧૧ માયકે સે બંધી ડોર પ્રતિજ્ઞા નાનકડી
૨૦૧૨ લાખો મેં એક યજમાન[]
૨૦૧૨ વી - ધ સીરીયલ જાતે
૨૦૧૩ બિગ બોસ ૬ પોતાની જાતે મહેમાન કલાકાર અંતિમ ચરણમાં
૨૦૧૩ એક થી નાયકા અન્યા બે એપિસોડ
૨૦૧૩ યે હૈ આશિકી પાખી એપિસોડિક ભૂમિકા
૨૦૧૩-૨૦૧૫ સાવધાન ઈન્ડિયા યજમાન[]
૨૦૧૪ ફીયર ફેક્ટર: ખતરો કે ખિલાડી (૫ સિઝન) પોતાની જાતે
૨૦૧૩ મુઝે પંખ દે દો એકતા કપુર એક એપિસોડ[]
૨૦૧૫ એક નયી ઉમ્મીદ - રોશની ડૉ રોશની સિંહ(મુખ્ય લીડ)
૨૦૧૬ પ્યાર તુને ક્યા કીયા (ટીવી શ્રેણી) સુમોના

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Sharma, Sarika (૧ જુન ૨૦૧૬). "TV actress Pooja Gor turns 25, wishes herself on Instagram". The Times of India. મેળવેલ 2016-08-23. Check date values in: |date= (મદદ)
  2. Awaasthi, Kavita (૨૬ ઓગસ્ટ ૨૦૧૩). "We don't live together: Pooja Gor". Hindustan Times. મૂળ માંથી 18 ઑગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2015. Check date values in: |archive-date= (મદદ)
  3. Patel, Ano (૨૧ જુન ૨૦૧૧). "'I identify with my character Pratigya'". The Times of India. મેળવેલ 2016-08-23. Check date values in: |date= (મદદ)
  4. Awaasthi, Kavita (૩ ઓગસ્ટ ૨૦૧૨). "Pratigya in character as host for Lakhon Mein Ek". Hindustan Times. મેળવેલ 2016-08-23.
  5. "Know the characters of Life OK's 'Ek Nayi Ummeed Roshni'". The Times of India. ૧૪ જુલાઈ ૨૦૧૫. મેળવેલ 2016-08-23. Check date values in: |date= (મદદ)
  6. "Pooja Gor is learning kickboxing". The Times of India.
  7. "Pooja Gor of 'Pratigya' fame to host 'Lakhon Mein Ek'". The Times of India. ૩૦ જુલાઈ ૨૦૧૨. મેળવેલ 2016-08-23. Check date values in: |date= (મદદ)
  8. Agarwal, Stuti (૨૩ માર્ચ ૨૦૧૩). "Post Lakhon Mein Ek, Pooja Gor hosts Savdhaan India". The Times of India. મેળવેલ 2016-08-23.
  9. Unnikrishnan, Chaya (૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩). "Pooja Gor as Ekta Kapoor in Mujhe Pankh De Do". Bollywood Life. મેળવેલ 2016-08-23.