લખાણ પર જાઓ

પ્રાગપર ૧ (તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
પ્રાગપર ૧ (તા. મુન્દ્રા)
—  ગામ  —
પ્રાગપર ૧ (તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°53′49″N 69°42′24″E / 22.897031°N 69.706728°E / 22.897031; 69.706728
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

પ્રાગપર ૧ (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

આ ગામની બાજુમાં 'એંકરવાલા અહીંસાધામ' નામે એક પશુ ચિકિત્સાલય આવેલું છે. આ સંસ્થા ભુરક્ષા, પશુરક્ષા અને વનરક્ષા જેવા કાર્યો કરે છે.[]

આ પણ જુવો

[ફેરફાર કરો]
તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-05 પર સંગ્રહિત.
  2. "Ahinsadham". 'એંકરવાલા અહીંસાધામ'. મૂળ માંથી 2016-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૬.